હેડલાઈન @ 9PM

November 27, 2020 335

Description

હરિયાણા અને પંજાબથી દિલ્હી બોર્ડર કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતો… પોલીસે બુરાડી જવા આપી મંજૂરી… ખેડૂતો બોર્ડર પર જ અડગ..

દેશનો બીજા ત્રિમાસિક ગાળાનાં વિકાસદર ફરી માઇનસમાં.. જુલાઇથી સપ્ટેમ્બરનો જીડીપી -7.5 ટકા.. મંદીનો સરકારે કર્યો સ્વીકાર…

પીએમ મોદી ફરી આવી રહ્યા છે આવતીકાલે ગુજરાત… અમદાવાદમાં રસીના પરીક્ષણની સમીક્ષા… બાદમાં જશે હૈદરાબાદ…

ICMRએ દેશનાં બીજા સીરો સર્વેનાં રિઝલ્ટ કર્યા જાહેર.. કહ્યું ઓગસ્ટ સુધીમાં દેશમાં 7.43 કરોડ લોકો થયા હતા સંક્રમિત.. સંક્રમણનું પ્રમાણ 10 ટકાથી પણ ઓછું

બિહાર વિધાનસભાનું સત્ર સમરાંગણમાં ફેરવાયું… અંતિમ દિવસે તેજસ્વી અને નીતિશ કુમારે કરી એક અંગત ટિપ્પણીઓ…

પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત… સિઝફાયર કરતા ફાયરિંગમાં બે ભારતીય જવાનો શહીદ…

Leave Comments

News Publisher Detail