હેડલાઈન @ 6PM

November 27, 2020 305

Description

કોરોના સંક્રમણ રોકવા શનિ-રવિ માટે સરકાર લેશે મોટો નિર્ણય… એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં કહ્યુ સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી નહી યોજાય મેળાવડા…

કાલે કોરોના રસીની તૈયારીની સમીક્ષા કરશે પીએમ મોદી… પહેલા અમદાવાદની ઝાયડસ અને પછી હૈદરાબાદની ભારત બાયોટેકની લેશે મુલાકાત…

દિવસે લગ્નપ્રસંગમાં પોલીસ મંજૂરીની નથી જરૂર… વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ… કર્ફ્યૂના વિસ્તારમાં આયોજન ન કરવા સૂચના

રાજકોટના મેયર બિના આચાર્ય વાહવાહી લૂટવામાં માનવતા ભૂલ્યા… હોસ્પિટલ અગ્નિકાંડને ગણાવી કુદરતી ઘટના છે, મોટી જાનહાનિ ટળી…

રાજકોટમાં મધરાતે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 5 લોકો ICU વોર્ડમાં જ ભડથું થયા..એફએસએલની ટીમ પહોંચી તપાસમાં…

વડોદરામાં નવવધૂને પોલીસે ફટકાર્યો દંડ… કારમાં માસ્ક વગર સાસરે જઈ રહેલી નવવધૂને ભરવો પડ્યો દંડ…

Leave Comments

News Publisher Detail