હેડલાઈન @ 9PM

November 21, 2020 80

Description

સુરત.. વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ શરૂ.. તંત્ર સજ્જ.. લોકોને અપાઇ સૂચના.. જાહેરનામા પણ પડાયા બહાર
રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1515 પોઝિટિવ કેસ નોંધાયા.. અમદાવાદમાં 373…તો સુરતમાં 262 કેસ નોંધાયા…
રાજ્યના 4 શહેરમાં કર્ફ્યૂનો આદેશ છતાં નેતાઓને નથી કોરોનાનો ખૌફ… માંડવીમાં મંત્રી ગણપત વસાવા-ધારાસભ્ય આત્મારામ પરમારની ડીજેના તાલે રેલી…
કાશ્મીરમાં નગરોટામાં થયેલા આતંકી હુમલામાં મોટો ખુલાસો.. જૈશનાં સરગના મસૂદ અઝહરનો ભાઇ હતો ચારેય ઠાર મરાયેલા આતંકીઓનો હેન્ડલર
કોરોના સંકટ વચ્ચે 15માં જી-20 શીખર સંમેલનની વર્ચ્યુઅલ શરૂઆત.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં કરશે સંબોધન.. ટ્રમ્પ લેશે છેલ્લી વખત ભાગ
ડ્રગ્સ લેવાનાં કેસમાં કોમેડિયન ભારતીસિંહની ધરપકડ.. ભારતીનાં પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ.. NCBએ ભારતીનાં ઘરેથી ઝડપ્યો હતો ગાંજો..

Leave Comments