હેડલાઈન @ 9PM

October 28, 2020 140

Description

બિહારમાં પ્રથમ તબક્કાની 71 બેઠકો પર વોટિંગ… મતદાન પર કોરાનાની અસર વર્તાઈ નહીં… સાંજે 6 વાગ્યા સુધીમાં 53.54% વોટિંગ… ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની કોરોનાગ્રસ્ત

બિહારમાં ભાજપના ઉમેદવાર પ્રેમકુમારે કમળ પ્રિન્ટ કરેલું માસ્ક પહેરી વોટિંગ કરતા FIR… મહાગઠબંધનને વોટિંગની અપીલ બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહાર રેલીઓ પર આતંકી હુમલાનું એલર્ટ…. સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ચીને અમેરિકાની ઈન્ડો-પેસિફિક નીતિને શીતયુદ્ધની રણનીતિમાં ધકેલનારી ગણાવી… ભારત સાથેના એલએસી પરના તણાવને ગણાવ્યો દ્વિપક્ષીય મુદ્દો

દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ યોગશ ત્યાગી સસ્પેન્ડ, રાષ્ટ્રપતિએ કથિત પ્રશાસનિક ત્રુટીઓ મામલે આપ્યા તપાસના આદેશ

બિગબૉસમાં કુમાર સાનૂના પુત્ર જાન કુમારની મરાઠી ભાષા પરની ટીપ્પણીથી હંગામો… શિવસેના-એમએનએસની ધમકી બાદ વાયાકોમે માંગી માફી

Leave Comments