હેડલાઈન @ 9PM

October 17, 2020 185

Description

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 94મા સ્થાને… બાંગ્લાદેશ, મ્યાંમાર, પાકિસ્તાન પણ આગળ.. રાહુલ ગાંધીએ કહ્યુ- ગરીબો ભૂખ્યા છે, કારણ કે સરકાર ખાસ મિત્રોના ખિસ્સા ભરવામાં લાગી છે

ભારતમાં એક્ટિવ કેસ 8 લાખની નજીક.. દેશમાં સ્પૂતનિક-V રસીના ટ્રાયલને મંજૂરી… પીએમ મોદીએ કહ્યુ- દરેકને મળી શકે તેના માટે ચૂંટણી આયોજનની જેમ થાય વેક્સિનનું વિતરણ..

કંગના રનૌત અને તેની બહેન સામે દેશદ્રોહનો કેસ…. અભિનેત્રીએ શિવસેનાને ગણાવી પપ્પૂ સેના… કહ્યું- જલ્દી આવી રહી છું મુંબઈ

પટનામાં કેન્દ્રીય મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત…. ચૂંટણી પ્રચારમાંથી પાછા ફરી રહેલા રવિશંકર પ્રસાદ અને બિહારના બે મંત્રીઓનો આબાદ બચાવ

કલમ-370ને બહાલ કરવાના ચિદમ્બરમના નિવેદન પર ભડક્યા કેન્દ્રીય મંત્રી…. કોંગ્રેસને કર્યો સવાલ- શું બિહારની ચૂંટણીના ઢંઢેરામાં કરશો ઉલ્લેખ?

મદરસા બોર્ડ ભંગ કરશે આસામની ભાજપ સરકાર… રાજ્યના શિક્ષણ મંત્રી હેમંત બિસ્વા સરમાએ કર્યું એલાન

Leave Comments