હેડલાઈન @ 9 PM

June 29, 2020 1325

Description

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.. કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ.. એલએસી પર તણાવને જોતા નિર્ણય

ભારત-ચીન વચ્ચે આવતીકાલે ત્રીજી કમાંડર લેવલની બેઠક… ચૂશુલમાં મળશે બેઠક.. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા પ્રયાસ..

ગુજરાતમાં 24 કલાકમાં 626 નવા કેસ.. 19 લોકોનાં મોત.. ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 32 હજાર 23, મૃત્યુઆંક 1828

દેશભરમાં સંક્રમિતો સંખ્યા 5.50 લાખને પાર.. હવે માત્ર ત્રણ દિવસમાં નોંધાઇ રહ્યાં છે 50 હજાર કેસ.. મહારાષ્ટ્રમાં 31 જુલાઇ સુધી લોકડાઉન..

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ.. રાજકોટ, જૂનાગઢ, ડાંગ, અમરેલી, બોટાદ સહિતનાં વિસ્તારોમાં વરસાદ

ભાજપ કોંગ્રેસે શરૂ કરી પેટાચૂંટણીની તૈયારીઓ.. ભાજપે 8 બેઠકો પર કરી બે-બે ઇન્ચાર્જની નિમણૂંક.. કોંગ્રેસનાં સેક્રેટરી ક્રિશ્ના અલ્લાવરૂ ગુજરાતની મુલાકાતે..

ઈંધણના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન… અમદાવાદમાં ઉગ્ર દેખાવો વચ્ચે ચાવડાની અટકાયત… રાજકોટમાં પણ ઘર્ષણ…

Leave Comments