હેડલાઈન @ 9 PM

May 15, 2019 515

Description

બંગાળમાં હિંસા બાદ ભાજપે ઠેર ઠેર કર્યો વિરોધ..અમિત શાહે કહ્યું હિંસા માટે મમતા બેનર્જી જવાબદાર..તો મમતાએ રોડ શો યોજી ભાજપનો કર્યો વિરોધ

હિંસાબા પગલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની કાર્યવાહી.એક દિવસ વહેલો થશે પ્રચાર બંધ. પશ્ચિમ બંગાળ ગૃહ સચિવને હટાવાયા. આવતીકાલ રાતથી જ પ્રચાર બંધ.

બિહારના પાલીગંજમાં PMનો હુંકાર. કહ્યુ બિહારમાં ચૂંટણી પ્રચારની છેલ્લી સભા. હવે ફરી પ્રધાનમંત્રી બનીને આવીશ.

ભારતમાં ત્રણેય સેનાઓની મળીને બનેલ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનના હેડ તરીકે A.K. ઢિંગરા નિમાયા. સર્જિકલ સ્ટ્રાઇક જેવા ઓપરેશન કરશે ડિવિઝન.

ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે વરસાદનું આગમન…6 જૂને કેરળમાં સત્તાવાર ચોમાસાની થશે શરૂઆત..2 દિવસ હળવા વરસાદની પણ આગાહી…

ખાતર કૌભાંડ મામલે BJP – કોંગ્રેસ આમને સામને…આર.સી. ફળદુએ કહ્યુ, ભેજથી વજન ઓછું આવ્યું..તો મનીષ દોશીએ કહ્યુ, ભાજપ કૌભાંડમાં ગળાડૂબ…

જાતિવાદના ઝેર પર ઉકળતી રાજનીતિ..કોંગ્રેસ રાજ્યપાલને આદેવનપત્ર આપી કહ્યું આવી ઘટનાઓને ભાજપનું સમર્થન..ભાજપે કહ્યું સરકાર સુરક્ષા માટે કટિબદ્ધ

પાલખી યાત્રા બાદ ટોટાણા આશ્રમ ખાતે થયા સંત સદારામ બાપાના અગ્નિસંસ્કાર..મુખ્યમંત્રી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત..તો દાસબાપુને સદારામના નિમાયા ઉત્તરાધિકારી

Tags:

Leave Comments