હેડલાઈન @ 9 AM

September 27, 2020 650

Description

કોરોનાના કાળમાં અધૂરા નોરતાના ઓરતા…નવરાત્રીને મંજુરી ન મળે તેવા એંધાણ…સરકારે રાજ્યકક્ષાનો વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ કર્યો રદ્દ…

આજે યોજાશે IITમાં પ્રવેશ માટેની JEE એડવાન્સની પરીક્ષા.. દેશભરની 23થી વધુ IITની 11,000થી વધુ બેઠકો પર ઓનલાઇન એક્ઝામ…

કોરોના કાળ વચ્ચે PM નરેન્દ્ર મોદી આજે કરશે મન કી બાત.. રેડીયો પર લોકો પાસેથી માંગશે અભિપ્રાય… મોદી સરકાર 2.0 માં PM 16મી વાર કરશે મનકી બાત

મહારાષ્ટ્રમાં શિવસેનાનો કોંગ્રેસ એનસીપી સાથે મોહભંગ થયાના એંધાણ….સંજય રાઉત અને દેવન્દ્ર ફડનવીસ વચ્ચે થઇ બેઠક…ભાજપે કહ્યું સામનામાં ઇન્ટર્વ્યુ માટે મળ્યા…

24 વર્ષના સાથ બાદ એનડીએથી અલગ થયું શિરોમણી અકાલી દળ…કૃષિબીલના વિરોધમાં નારાજગી કહ્યું બીલ પહેલા ન પુછ્યું ન માહીતી આપી…

પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહનું નિધન…વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલી આપતા ટ્વીટ કરીને કહ્યું તેમણે પૂરી મહેનતથી દેશની સેવા કરી….

Leave Comments