હેડલાઈન @ 9 AM

September 16, 2020 890

Description

સાંસદ અભય ભારદ્વાજની હાલત પણ અતિ નાજુક… સુરતથી કોરોના એક્સપર્ટની 3 ડોક્ટરની ટીમ પહોંચી રાજકોટ…

ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 લાખને પાર… 82 હજારથી વધુના થયા મોત… સરકારે કહ્યુ રિકવરીમાં સૌથી અવ્વલ…

ખેડૂતો સાથે જોડાયેલા 3 વટહુકમોનો થશે વિરોધ.. આજે સંસદ બહાર ખેડૂતો કરશે ધરણાં પ્રદર્શન.. સરકારની સહયોગી અકાલી દલ કરી શકે છે વિરોધમાં વોટીંગ…

આજે ગાંધનગરમાં કેબિનેટની બેઠક… ચોમાસુ સત્રને અને વિકાસલક્ષી કામકાજ અંગે થશે ચર્ચા… બેકાબૂ કોરોના અંગે પણ થશે ચર્ચા…

15 દિવસમાં ડુંગળીના ભાવ દોઢ ગણા વધ્યા… અમદાવાદમાં છૂટકમાં રૂ.40થી 45 પ્રતિકિલો તો ટામેટાનો ભાવ પણ રૂ.80 સુધી પહોંચ્યો…

રાજ્યમાં હજી પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી… ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય… 40થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાઇ શકે છે પવન…

Leave Comments