હેડલાઈન @ 9 AM

January 30, 2020 380

Description

કોરોના વાયરસથી ચીનમાં હાહાકાર… અત્યાર સુધી 170ના મોત.. 24લાકમાં 1700 નવા કેસ નોંધાયા..

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જલદી જ પરત ફરશે તેવી ડે. સીએમ નીતિન પટેલે આપી હૈયાધારણા… હજુ પણ 25 જેટલા વિદ્યાર્થીઓને ફસાયેલા…

ભાજપ નેતાએ શાહીનબાગને બતાવ્યું શૈતાન બાગ.. ISIS મોડ્યુંલને અપનાવી રહ્યું છે શાહીનબાગ.. કહ્યું દેશને નહીં બનવા દઇએ સીરીયા..

મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર આજે દેશભરમાં સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન.. રાજઘાટ પર વિરોધ પ્રદર્શનમાં જોડાશે અનેક સંગઠનો..

અરવલ્લીમાં લટકતી લાશ મળવાનો સિલસિલો યથાવત્.. મેઘરજમાં વિદ્યાર્થિનીનો લટકતો મળ્યો મૃતદેહ..

બનાસકાંઠામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત.. વાવના રાછેણા કેનાલે ખોલી ભ્રષ્ટાચારની પોલ.. લાખો લીટર પાણીનો વેડફાટ..

ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમદાવાદના મહેમાન… સાબરમતિ રીવરફ્રન્ટની લેશે મુલાકાત… તો મોટેરામાં હાઉડી મોદી જેવા કાર્યક્રમનું થઈ શકે છે આયોજન…

રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ… આગામી 3થી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાન ગગડશે… ફરી ઠંડી વધવાની આગાહી…

175 વર્ષ પછી આજે વસંત પચંમીએ મંગળ, શનિ અને ગુરુ ગ્રહનો યોગ… વિદ્યાર્થીઓ માટે વસંતપંચમી શ્રેષ્ઠ ફળ આપનાર..

Tags:

Leave Comments