હેડલાઈન @ 9 AM

September 19, 2019 500

Description

ગુજરાતમાં હેલ્મેટ, પીયુસી અને વીમા માટે 15 ઓક્ટોબર સુધી નહીં લાગે નવો દંડ..કોંગ્રેસે કહ્યું નવા નિયમો રદ્દ કરવા ચલાવીશું સિગ્નેચર કેમ્પેન

નવા ટ્રાફિક નિયમના વિરોધમાં દિલ્હી – NCRમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ… ઓલા- ઉબર પણ ઠપ્પ.. સ્કૂલ કોલેજો બંધ…

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી,,, ખેડૂતોને યોગ્ય વળતર ના મળતા કરી છે અરજી..

મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ.. ભારે વરસાદને કારણે મુંબઈની અનેક સ્કુલો બંધ..

આગાહી વચ્ચે રાજ્યમાં છુટોછવાયો વરસાદ.. તો 19 થી 26 સુધી ભારે વરસાદ પડવાની આગાહી…બંગાળની ખાડીમાં સક્રિય થઇ નવી સિસ્ટમ..

અમદાવાદમાં વિવિધ 851 કરોડના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ…મુખ્યમંત્રી કરશે વસ્ત્રાપુર તળાવમાં નર્મદાના નીરના વધામણા..

પાર્કિંગ, ફાયર સેફ્ટિ નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં મળે.. મંજૂરી માટે 23 ડોક્યુમેન્ટ કર્યા જરુરી… જગ્યાનું માપ અને વ્હીકલ કેપેસિટી પણ આપવી જરુરી..

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે તેજસ લડાકુ વિમાન ભરશે ઉડાન..3 વર્ષ પહેલા જ તેજસને વાયુસેનામાં શામેલ કરવામાં આવ્યું..

Tags:

Leave Comments