હેડલાઈન @ 9 AM

September 18, 2019 755

Description

આજે ગુજરાત અને કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક.. ગુજરાતમાં વરસાદની સમીક્ષા તો કેન્દ્રમાં આર્થિક મંદિ તેમજ ટ્રાફિક નિયમોની થશે સમીક્ષા..

નવા ટ્રાફિકના નિયમ મુજબ વસુલાયો લાખોનો દંડ.. તો અમદાવાદ ધીમી કામગીરીથી અકળાઇને વાહનચાલકોએ RTO કચેરીમાં કરી તોડફોડ..

બનાસકાંઠામાં વરસાદ બાદ જિલ્લાભરમાં રોગચાળાએ માથું ઊંચક્યું…શહેરની ખાનગી અને સરકારી લેબોરેટરીઓમાં લગભગ ડેન્ગ્યુના 500 થી વધુ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા..

પીએમ મોદી 2 ઓક્ટોબરે આવશે ગુજરાત.. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચોના સંમેલનમાં લેશે ભાગ..સાથે અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી..

મમતા બેનર્જી આજે PM મોદી સાથે કરશે મુલાકાત.. અલગ-અલગ મુદ્દા પર કરશે રજૂઆત.. અનેક યોજનાઓનો મમતા બેનર્જી કરી રહ્યાં છે વિરોધ…

વિદેશમંત્રી એસ.જયશંકરનું મોટુ નિવેદન…કહ્યું PoKને લઈ ભારતનો જ હિસ્સો..આશા છે કે જલ્દી PoK ભારતનો હિસ્સો બનશે

આજે ભારત – સાઉથ આફ્રીકા વચ્ચે ટી – 20 મેચ.. મોહાલીમાં બંને ટીમ વચ્ચે થશે ટક્કર.. પ્રથમ ટી – 20 વરસાદના કારણે થઈ હતી રદ..

Tags:

Leave Comments