હેડલાઈન @ 9 AM

September 11, 2019 380

Description

સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ.. સપાટી વધીને 136.74 મીટરે પહોંચી.. 23 ગામોમાં એલર્ટ..

નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી.. ગોલ્ડનબ્રિજ પાસે નદીની સપાટી 33 ફૂટને પાર જાય તેવી આશંકા.. ભરૂચ હાઇ એલર્ટ પર..

નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા ચાંદોદ અને કરનાળી ગામને અસર.. નીચાણવાળા વિસ્તારોમાં લોકોનુ સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરાઈ.. (102

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો જાહેર.. 16 સપ્ટેમ્બરથી થશે અમલી.. ગડકરીએ કહ્યું રાજ્ય સરકાર કોઇ ફેરફાર કરી શકે નહીં…

દિલ્હીમાં ટ્રાફિક મેમોનો નવો રેકોર્ડ.. રાજસ્થાનની ઓવર લોડેડ ટ્રને એક લાખ 41 હજારનો દંડ..

દશેરાના દિવસે ભારતની વધશે તાકાત…વાયુસેનાને મળશે રાફેલ વિમાન…રાફેલ લેવા ફ્રાન્સ જશે રક્ષામંત્રી રાજનાથસિંહ…

ઉત્તર મુંબઇ સીટ પરથી લોકસભા લડનાર ઉર્મિલા માંતોંડકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું.. પાર્ટીમાં કોઇ સહયોગ નહીં કરતા હોવાનું ધર્યું કારણ..

અંબાજી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ.. ત્રીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન.. 66 હજાર લોકોએ ભોજનનો પ્રસાદ લીધો..

Leave Comments