હેડલાઈન @ 9 AM

August 13, 2019 470

Description

ફરી એકવાર દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘો.. આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી..ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પડી શકે ભારે વરસાદ..

વરસાદના કારણે 19 ઓગસ્ટ સુધી રેલ વ્યવ્હારને અસર.. જ્યાં સુધી રેલ ટ્રેકનું સમારકાન નહીં થાય ત્યાં સુધી ટ્રેન વ્યવહાર રહેશે બાધીત..

દેશના 6 રાજ્યો પૂર પ્રકોપમાં.. 4 દિવસમાં 200થી વધુ લોકોના મોત..કર્ણાટકમાં 6 લાખ, તો મહારાષ્ટ્રમાં 5 લાખ લોકો ઘર વિહોણા..

હવે અમદાવાદમાં બેફામ વાહનચાલકો પર લાગશે લગામ..જુદા જુદા વાહનોની સ્પીડને લઇને બહાર પાડ્યું જાહેરનામુ..મધરાતથી થશે અમલ

15 ઓગસ્ટને લઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં IBનું એલર્ટ…એલર્ટને પગલે પોલીસ એક્શનમાં..રેલવે સ્ટેશન સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કર્યું ચેકિંગ…

વારાણસીમાં ફરી મળશે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ… ઓક્ટોબરમાં થશે બન્ને નેતાઓની મુલાકાત..

પ્રિયંકા ગાંધી સોનભદ્રના ઉંભા ગામમાં પીડિતો સાથે કરશે મુલાકાત.. જમીન પરત અપાવવા મામલે કરવામાં આવેલ પ્રયાસોની આપશે જાણકારી..

ઇન્ટરનેશનલ રેસલર બબિતા ફોગટ પિતા મહાવીર ફોગટ સાથે ભાજપમાં સામેલ.. ખેલ મંત્રી કિરણ રિજિજુએ ખેસ પહેરાવી બન્નેનું કર્યું સ્વાગત..

સેન્સરવાળા બેટ બાદ હવે ક્રિકેટમાં આવશે માઇક્રોચિપવાળો સ્માર્ટ બોલ.. સ્માર્ટ વોચમાં તરતજ મળશે ડેટા.. અમ્પાયર્સને પણ DRSમાં મળશે મદદ..

સોનું 40 હજારની સપાટી નજીક પહોંચ્યું.. ભાવ તોલાએ 38,950.. ચાંદીમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પાંચ મહિનામાં 5 હજાર વધ્યાં..

Leave Comments