હેડલાઈન @ 9 AM

May 22, 2019 365

Description

EVM અને VVPATના મિસમેચની વિપક્ષની રજૂઆત બાદ ECએ બોલાવી બેઠક.. ફુલ પેનલ બેઠકમાં EVM અને ગાઇડલાઇન અંગે થશે ચર્ચા..

એગ્ઝિટ પોલમાં સ્પષ્ટ બહુમતિ બાદ NDAનું શક્તિપ્રદર્શન…. મંત્રીઓ સાથે વડાપ્રધાનની ડીનરપાર્ટી અને બેઠક… દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર…

ભાજપના પૂર્વસાથી ઉપેન્દ્ર કુશવાહાની ખુલ્લેઆમ ધમકી.. કહ્યુ પરિણામમા ગડબડ થશે તો રસ્તા પર વહેશે લોહીની નદીઓ.. નીતિશ કુમાર અને કેન્દ્ર રહેશે જવાબદાર

લોકસભા ચૂંટણીના પરિણામોનું કાઉન્ટડાઉ શરૂ…આવતીકાલે સવારે 8 વાગ્યે શરૂ થશે મતગણતરી…મતગણતરી કેન્દ્રોમાં થ્રી લેયર બંદોબસ્ત..

અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર પહોંચશે.. આકરી ગરમીથી માર્ગો થયા સુમસામ..

વર્લ્ડ કપ માટે આજે ટીમ ઇન્ડિયા થશે રવાના… તમામ ખિલાડી સારા ફોર્મમાં હોવાનો કેપ્ટન કોહલીનો દાવો… ઈગ્લેન્ડમાં 30મેથી શરૂ થઈ રહ્યો છે વર્લ્ડ કપ…

Tags:

Leave Comments