હેડલાઈન @ 9 AM

February 11, 2019 455

Description

હિમયુગથી રાજ્યમાં ઠંડીનો કહેર..5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર..વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણ હજુ પડશે હાડ થીજવતી ઠંડી

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો ફુંફાડો..રાજકોટ અને જામનગરમાં વધુ 2ના મોત..અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 57ના મોત..

રાજ્યભરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોના ધરણાં.. પડતર માગને લઈને શિક્ષકોના ધરણાં.. શિક્ષકો ક્લેક્ટરને આપશે આવેદનપત્ર..

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મજબુત કરવા પ્રિયંકા ગાંધી ઉતર્યા મેદાને…મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત લખનઉ રોડ શો કરશે…

વિરમગામ એપીએમસીમાં માર્કેટયાર્ડમાં લાગી આગ..કપાસના ઢગલમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક..આગ લાગ્યાનું કારણ હજુ અકબંધ..

ગૌચર જમીન પરના દબાણો દૂર કરવાના પરિપત્ર પર ઘમાસાણ…કોંગ્રેસે કહ્યું ગૌચરની જમીન ભાજપના આખલા ચરી ગયા..તો ભાજપે કહ્યું કોંગ્રેસ ભુલી ગઇ છે ભાન..

મહિસગારમાં વાઘ દેખાયાના દાવા બાદ વન વિભાગ એક્શનમાં..મહિસાગર,પંચમહાલના જંગલમાં આખો દિવસ ચાલ્યું સર્ચ..તો રાત્રે નજર રાખવા લગાવ્યા કેમેરા

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો.. 4 લડાકુ ચિનુક હેલિકોપ્ટર બને તેટલી કચ્છના મુન્દ્રા બંદરે આયાત કરાઇ સામગ્રી..

ખોડલધામ અને ઉમિયાધામ બાદ હવે સુરેન્દ્રનગરમાં બનશે ભવાનીધામ.. કારડીયા રાજપૂત સમાજ દ્વારા 1 અબજના ખર્ચે 17 એકર જમીનમાં બનશે મંદિર

Tags:

Leave Comments