હેડલાઈન @ 9 AM

August 10, 2018 200

Description

ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ…રાજ્યસભામા રજૂ થશે ત્રણ તલાક બીલ…બીલને લઈને હોબાળાની શક્યતા જોતા ભાજપે પોતાના સાંસદોને આપ્યું વ્હિપ

કેરળમાં વરસાદ અને ભુસ્ખલનથી 26ના મોત.. 26 વર્ષે પહેલીવાર એશિયાના સૌથી મોટા જળાશયનો ગેટ ખોલવો પડ્યો… મુખ્યમંત્રીએ કેન્દ્ર પાસે મદદ માગી..

અમદાવાદ RTO અને પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ.. શહેરની 10 સ્કુલોમાં વાહનોમાં ફીટનેસ સર્ટિફિકેટથી લઇને ઇન્સ્યોરન્સ સહિતની તપાસ..

AMCની કામગીરીથી રાજ્ય સરકાર પ્રભાવિત… સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવતાં સમયે AMCને SRPનો મળશે બંદોબસ્ત…

મગફળીકાંડમાં સૌથી મોટો ખુલાસો… મગફળીમાં માટીનું ભેળસેળ બે અલગ પ્રકારે થતું..સાડીના કારખાનામાં કૌભાંડને આપવામાં આવ્યો અંજામ..

નાફેડના ચેરમેન વાઘજી બોડાનું કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું… કહ્યું નાફેડની જવાબદારી મોટી,સરકાર પર નિવેદન કરવામાં કરી ઉતાવળ..

વાઘજી બોડાનાં રાજીનામા પર ભાજપ-કોંગ્રેસ આમને સામને… ભાજપે કહ્યું કોંગ્રેસ ગુનેગારોને છાવરે છે.. કોંગ્રેસે કહ્યું, ગુનેગાર હોય તો કાર્યવાહી કરો..

સુરતને બદસુરત કરતા ગુનેગારો બેફામ… કતારગામના બાલાજી ફ્લેટમાં સરેઆમ ઘરમાં ઘુસી હત્યા.. માસુમ દિકરી રડતી રહી અને માનું ગળુ દબાવી કરી હત્યા..

Leave Comments