હેડલાઈન @ 9.00 PM

July 11, 2019 215

Description

ખેડૂત દેવામાફી બિનસરકારી બિલ બહુમતિથી ફગાવાયું…કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કર્યું હતું દેવામાફી બિલ રજૂ …

દેવામાફી પર ગૃહમાં દંગલ…કોંગ્રેસના ધારાસભ્યોનો પોસ્ટર સાથે સુત્રોચ્ચાર…જય જવાન જય કિસાનના લાગ્યા નારા…

લોકસભામાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો ખેડૂતોની દેવામાફીનો મુદ્દો.. કહ્યું સરકાર અમીરોનું જ દેવું માફ કરે છે.. તો રાજનાથસિંહે કહ્યું ખેડૂતોની દયનીય સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર

અમિત જેઠવા મર્ડરમાં CBI કોર્ટે BJPના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત સાત દોષિતોને આજીવન કેદની સજા ફટકારી.. 15 લાખ સુધી દંડ…

ગોવા કોંગ્રેસનાં 10 ધારાસભ્યોનું ભાજપમાં થયું વિધિવત આગમન.. દિલ્હીમાં જેપી નડ્ડાની હાજરીમાં ખેસ પહેરાવીને કરાયા ભાજપમાં સામેલ.. ભાજપનાં હવે 27 ધારાસભ્યો..

કર્ણાટકમાં સુપ્રીમનાં આદેશ બાદ સ્પીકરને મળ્યા બાગી ધારાસભ્યો.. સ્પીકરે રાજીનામા પર કાર્યવાહી કરવા માગ્યો સમય.. શુક્રવારે સુનાવણી..

કૌભાંડી મેહુલ ચોક્સી સામે ઇડીની મોટી કાર્યવાહી.. દુબઇમાં મેહુલ ચોક્સીની 24 કરોડની ત્રણ સંપત્તિઓ કરવામાં આવી જપ્ત..

ગાંધીના ગુજરાતમાં વધુ 20 હોટેલ્સને દારૂ વેચવાનો પરવાનો… 2 વર્ષમાં સરકારને થશે 13.46 કરોડની થશે આવક..

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાંથી સન્યાસ લે તેવી ચર્ચાઓ વચ્ચે ભાજપનાં નેતા સંજય પાસવાનનો દાવો.. ધોની સાથે ભાજપમાં જોડાવવા અંગે ચાલી રહી છે વાતચીત..

Leave Comments