હેડલાઈન @ 8PM

September 27, 2020 485

Description

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત… આજે 1411 નવા કેસ નોંધાયા… વધુ 10 દર્દીના થયા મોત… આજે વધુ 1231 દર્દી થયા સાજા…
અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કરોડોના કૌભાંડ… સોલા સિવિલમાં ઓક્સિઝનની તો એલજી અને શારદાબેન હોસ્પિટલમાં PPE કીટની ખરીદીમાં કરી કટકી…
રાજકોટમાં કોરોના સારવારના રેમેડિસીવીર ઈન્ડેક્શનની કાળાબજારી… બમણા ભાવે વેંચતા ઈન્જેક્શન વેચતા પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા…
ભરૂચના વાગરામાં GIDC માટે જમીન સંપાદનમાં કૌભાંડ… ત્રણ ગામની 1200 એકર જમીનના રૂપિયા 600 કરોડો નકલી ખેડૂતના ખાતામાં થયા જમા…
સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ… ભાવનગરમાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરતા લગાવી ભીડ… તો સુરતમાં ક્રિકેટ રમતા 100 યુવકોની અટક…
અમદાવાદમાં નારોલ સુએઝ ફાર્મમાં કચરાના ઢગ તળે દટાયેલી કિશોરીનો નથી લાગ્યો હજુ સુધી પત્તો… ફાયર બ્રિગેડ દ્વારા બાળકીની શોધખોળ

 

Leave Comments