હેડલાઈન @ 8 PM

May 24, 2019 860

Description

સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમા આગ લાગતા ભુંજાઇ 19 જીંદગી..ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ચોથા માળેથી લગાવી છલાંગ….

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા…જરૂર પડ્યે ઈજાગ્રસ્તોને દિલ્હીની એઈમ્સમાં ખસેડવા તંત્રની તૈયારી…

મુખ્યમંત્રી શહેરી અગ્ર સચિવને સોંપી અગ્નિકાંડની તપાસ…ત્રણ દિવસમાં માગ્યો તપાસનો અહેવાલ

ચાર માળની ઈમારતમાં નહતી ફાયર સેફ્ટીની કોઈ સુવિધા…ટોપ ફ્લોર પર ગેરકાયદે ચાલતા હતા ક્લાસિસ અને જીમ

માસુમોના  મોત પર વડાપ્રદાન મોદીએ વ્યક્ત કર્યુ દુખ..પરિવારજનો પ્રત્ય સંવેદના વ્યક્ત કરી..તો ગુજરાત સરકારને તમામ મદદ કરવા આપ્યા આદેશ

વડાપ્રધાનના આદેશ બાદ રાજ્ય સરકાર થઇ દોડતી..મૃતકોને પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત..તો મુખ્યમંત્રી સુરત જવા રવાના

સુરતની દુર્ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા…શહેરના તમામ ટ્યુશન ક્લાસ બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ….નવા આદેશ સુધી ક્લાસિસ રહેશે બંધ

Tags:

Leave Comments