હેડલાઈન @ 8 PM

September 12, 2018 320

Description

9 હજાર કરોડના કૌભાંડી વિજય માલ્યાનો મોટો ધડાકો.. કહ્યું દેશ છોડતા પહેલા હું નાણામંત્રી જેટલીને મળ્યો..સેટલમેન્ટની કરી હતી વાત…

માલ્યાનાં આરોપો પર કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનો જવાબ.. કહ્યું મને નથી મળ્યા માલ્યા કે નથી કરી ક્યારેય સેટલમેન્ટની વાત..

હાર્દિકના ઉપવાસ આંદોલનનું સુરસૂરિયું… 19માં દિવસે કોઇ શરત વગર સમાજના આગેવાનાના હાથે કર્યા પારણાં…

ઉપવાસ સમેટવાની જાહેરાત બાદ નીતિન પટેલે કહ્યું બિનશરતી પારણા સારી વાત… પણ બહારના નેતાના હાથે ગ્રહણ કરી સમાજના અગ્રણીઓનું અપમાન કર્યું…

ખેડુતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય.. રાયડો, મગફળી, સોયાબીન, તલના બજાર ભાવ ટેકાના ભાવનો તફાવત કેન્દ્ર સરકાર ચૂકવશે..ખેડુતોની કમાણી બમણી કરવા પ્રયાસ..

અમદાવાદમાં સામુહિક આપઘાત પાછળ કાળાજાદુના વહેમની આશંકા…પોલીસે સ્યુસાઇડનોટના આધારે તપાસ કરી તેજ….ઘટના પર ઉઠી રહ્યા છે અનેક સવાલ..

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર નોર્થ ઇસ્ટમાં ભુકંપના આંચકા.. 5.5ની તિવ્રતાએ ધરા ધ્રુજાવી.. ભુકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં..

રાફેલ ડીલ પર ભારતીય વાયુસેનાનું અધિકૃત નિવેદન.. વાયુસેના ચીફ ધનોઆએ કહ્યું, અમારી પાસે હથિયારોની અછત.. રાફેલથી મળશે મજબુતી..

ડૉલર સામે રૂપિયો દિવસની શરૂઆતમાં ગગડીને 72.87નાં ઐતિહાસિક તળિયે પહોંચ્યા બાદ દિવસને અંતે 72.18ની સપાટીએ બંધ

આઇટીબીપીનાં રિપોર્ટમાં ખુલાસો.. ચીને ઉત્તરાખંડનાં બારાહોતીમાંથી ભારતીય સરહદમાં ઓગસ્ટમાં કરી ત્રણ વાર ઘુસણખોરી.. પાંચ કિલોમીટર સુધી અંદર ઘુસી આવ્યા ચીનીઓ

Leave Comments