હેડલાઈન @ 8 PM

June 29, 2020 1040

Description

ગુજરાતમાં 24 કલાકમાં 626 નવા કેસ.. 19 લોકોનાં મોત.. ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 32 હજાર 23, મૃત્યુઆંક 1828

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ.. રાજકોટ, જૂનાગઢ, ડાંગ, અમરેલી, બોટાદ સહિતનાં વિસ્તારોમાં વરસાદ

ભાજપ કોંગ્રેસે શરૂ કરી પેટાચૂંટણીની તૈયારીઓ.. ભાજપે 8 બેઠકો પર કરી બે-બે ઇન્ચાર્જની નિમણૂંક.. કોંગ્રેસનાં સેક્રેટરી ક્રિશ્ના અલ્લાવરૂ ગુજરાતની મુલાકાતે.

સાધુ સંતોએ સીએમ રૂપાણી સાથે કરી બેઠક.. મોરારીબાપુ પર હુમલાનાં પ્રયાસ બાદ રક્ષણ આપતો કાયદો બનાવવા કરી માગ..

ઈંધણના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન… અમદાવાદમાં ઉગ્ર દેખાવો વચ્ચે ચાવડાની અટકાયત… રાજકોટમાં પણ ઘર્ષણ…

સુરતમાં કોરોનાના વધતા કેસને લઈને હીરા બજાર બંધ કરવા વિચારણા… જો હજુ વધારે દર્દીની સંખ્યા વધશે તો હીરા બજાર કરાશે સંપૂર્ણ બંધ…

Leave Comments