હેડલાઈન @ 8 PM

November 8, 2019 125

Description

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ફાંટા…ફડણવીસે કહ્યું શિવસેના સંબંધ નથી રાખવા માંગતી..ઉદ્ધવ ઠાકરે કહ્યું મારા પર ખોટા આરોપ લગાવે છે..

50-50 ફોર્મ્યુલા પર ભાજપ શિવસેના આમને સામને…ફડનવીસે કહ્યું આવી કોઇ વાત જ નથી થઇ..તો શિવસેનાએ કહ્યું, ગડકરીની ઉપસ્થિતીમાં થઇ હતી વેત….

CJI રંજન ગોગોઈની ઉત્તરપ્રદેશના અધિકારીઓ સાથે મુલાકાત…અયોધ્યા પર સંભવિત ચુકાદા સંદર્ભે સજ્જતા અને સુરક્ષા અંગે કરી સમીક્ષા..

સોનિયા,રાહુલ સહિતના ગાંધીપરિવારની SPG સુરક્ષા હટાવી સરકારે…CRPF કમાન્ડોની Z+ સુરક્ષા આપવા ગૃહમંત્રાલયનો નિર્ણય

કથિત પ્રેમ પ્રકરણ કેસમાં IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે આપી ક્લિનચીટ..આક્ષેપ નિકળ્યા પાયાવિહોણા..મહિલા પરિણીત..બાળકી પણ બીજાની..

માવઠાના મારથી જેતપુરમાં ખેડૂતનો આપઘાત..હિરેન રાઠોડ નામના ખેડૂતે ખેતરમાં જઇને ગટગટાવી ઝેરી દવા..પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાની ચર્ચા

લીલો દુષ્કાળ જાહેર કરી વળતર ચુકવવાની માગ સાથે કેશોદમાં અર્ધનગ્ન થઇ ખેડૂતોએ કર્યો વિરોધ..તો ભાવ ન મળતા જુનાગઢમાં સળગાવી મગફળી…કપાસના ભાવમાં પણ ઘટાડો

પેકેજ ડ્રિંકિંગ વોટર પણ નથી શુદ્ધ…કંપનીઓનાં 105માંથી 29 નમૂના થયા ફેઇલ..અનહાઈજેનીક કંડીશનમા પેકીંગ અને અન્ય કારણોથી નમૂના ફેઈલ

ઉપવાસમાં પણ તમે ખાઇ રહ્યા છો ઘઉંનો લોટ…રાજ્યભરમાં ફરાળી લોટોના નામે થઇ રહી છે ભેળસેળ.. લોટ બનાવતી બે કંપનીઓને 10 લાખનો દંડ

Leave Comments