હેડલાઈન @ 8 AM

June 12, 2019 365

Description

અરબી સમુદ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાયુ વાવાઝોડું.. વેરાવળ અને પોરબંદર વચ્ચે ટકરાશે વાવાઝોડું… વેરાવળથી વાયુ હાલ 325 કિમી દૂર…

વાયુ વાવાઝોડા સામે તંત્ર સજ્જ.. સરકારે કહ્યું 10 જિલ્લામા થશે અસર… રાજ્યમા 2.91 લાખ લોકોનું કરાશે સ્થળાંતર..

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર એલર્ટ..શાળાઓમા બે દિવસની રજા..કાંઠા વિસ્તારમા લોકોનું કરાશે સ્થળાંતર.. હોસ્પિટલોમા દવા સાથે સ્ટાફ રહેશે હાજર

વાયુ વાવાઝોડાનાં આગમન પહેલાં જ ગુજરાતમાં વિનાશ.. સુરતમા વૃક્ષ ધરાસાઇ થતા 1નું મોત.. વિજળી પડતા તાપીમા 2ના મોત.. તો વલસાડમા 1 મહિલાનું મોત..

વાયુના ખતરાને લઇને દરિયાકાંઠે એલર્ટ..બંદરો પર અપાયા ભયજનક સિગ્નલ..તો તમામ બિચને કરાય બંધ.. ટુરિસ્ટોને પોરબંદર છોડવા આદેશ..

વાવાઝોડાની દહેશત વચ્ચે ગુજરાતમા વરસાદ.. ગાજ વીજ સાથે ડાંગ તાપી, સુરત, નર્મદામા વરસાદ.. તો ભારે પવનથી અનેક સ્થળોએ નુકશાન..

વાયુ વાવાઝોડાને પગલે અમદાવાદની ફાયરની ટીમો તૈનાત… ફાયર બ્રિગેડની 14 સભ્યોની 3 ટીમો મોકલાઈ પોરબંદર..

Leave Comments