હેડલાઈન @ 8 AM

October 22, 2020 1220

Description

પેટાચૂંટણી માટે આજથી ભાજપ-કોંગ્રેસનો મહાપ્રચાર… કચ્છના નલીયામાં CM સંબોધશે સભા.. તો કરજણમાં અમિત ચાવડા કરશે પ્રચાર..

નોટબંધી સંદર્ભે 5 હજાર કરોડનું કૌભાંડ બહાર પાડનાર સુરતના PVS શર્માના ઘરે દરોડા… અમદાવાદ, વડોદરા અને સુરતની IT વિભાગની ટીમે હાથ ધરી તપાસ…

જૂનાગઢના વિસાવદરમાં મકાન ધરાશાયી થતા માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત… તો જર્જરિત મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા હતાં… પિતા અને અન્ય એક પુત્ર સારવાર હેઠળ..

કોરોનાના નવા 1137 કેસ, વધુ 9 દર્દીઓના થયા મોત.. અમદાવાદમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી ચકાસવાનો ત્રીજો સર્વે શરૂ.. AMCના હેલ્થ સેન્ટર પર શરૂ થશે એન્ટિબૉડી ટેસ્ટ…

વિશ્વભરમાં સૌથી વધુ પ્રદુષિત દેશ ભારત.. વાયુ પ્રદુષણના કારણે દેશમાં ગત વર્ષે થયા 16 લાખ 67 હજાર લોકોના મોત.. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020ના રિપોર્ટમાં ખુલાસો

બેંગ્લોરે કોલકત્તાને 8 વિકેટે હરાવ્યુ.. 7મી મેચ જીતીની રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને.. મહંમદ સિરાજે તોડી કોલકત્તાની કમર…

Leave Comments