હેડલાઈન @ 8 AM

October 21, 2020 1220

Description

આજથી નહીં થાય મગફળીની ખરીદી…  વરસાદની આગાહીના કારણે હવે 26મી શરૂ થશે ખરીદી… રાજ્યના 4 લાખ 70થી વધુ ખેડૂતોએ કરવી છે નોંધણી…

ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં પાછોતરો વરસાદ અને મગફળી ખરીદી પ્રક્રિયા અંગે ચર્ચા… તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પણ થશે ચર્ચા…

રાજ્યના શિક્ષકો માટે શિક્ષણ બોર્ડે કર્યો નિર્ણય… શિક્ષકોને મળશે 21 દિવસનુ દિવાળી વેકેશન… સત્રાંત પરીક્ષા અંગે હવે લેવાશે નિર્ણય…

PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યુ લોકડાઉન ગયુ છે.. કોરોના નહીં.. સ્થિતિને બગડવા ન દેશો.. તહેવારોમાં વિશેષ સાવધાની જરૂરી

કોરોનાનો આંક ફરી 1100ને પાર… મંગળવારે નોંધાયા 1126 કેસ… અને 8 દર્દીના મોત… સૌથી વધુ સુરતમાં નોંધાયા 231 નવા દર્દી…

દુનિયામાં કોરોનાનો કહેર યથાવત… રશિયામાં પ્રથમવાર 24 કલાકમાં 16000થી વધુ કેસ નોંધાયા… તો આર્જેન્ટિનામાં દર્દીઓની સંખ્યા 10 લાખને પાર…

Leave Comments