હેડલાઈન @ 8 AM

October 19, 2020 1130

Description

પેટાચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ… 8 બેઠક પર 102 ઉમેદવારી ફોર્મ રખાયા છે માન્ય…

સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ… આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી…

માવઠાને કારણે સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીના પાકને નુકસાન… તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને નુકસાન…

રાજ્યમાં કોરોનાના નવા 1091 કેસ… વધુ 9 દર્દીના મોત… સુરતમાં નવા 239 કેસ, 2નાં મોત, તો અમદાવાદમાં 185 કેસ, 5નાં મોત…

પંજાબ, યુપી સહિત કેટલાક રાજ્યોમાં આજથી ખૂલશે શાળા… ધોરણ 9થી 12 વિદ્યાર્થીઓની જ બોલાવાશે શાળા પર…

સંદેશ ન્યૂઝના ઘરના ગરબાને લોકોનો જોરદાર પ્રતિસાદ… તમે પણ પોતના ગરબા મોકલી શકો છો તમારા ગરબા…

Leave Comments