હેડલાઈન @ 8 AM

October 16, 2020 3230

Description

પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ.. લીંબડીથી ચેતન ખાચર ભરશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ.. સોમા પટેલે પણ ઉપાડ્યું છે ફોર્મ… નોંધાવી શકે છે અપક્ષ ઉમેદવારી…

આજથી પાંચ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ… ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી..

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી.. ખેડૂત વિભાગની 10, ખરીદ વેચાણ સંઘની 2 માટે ચૂંટણી.. વેપારી વિભાગની 4 બેઠક બિનહરીફ

તહેવારોની ઉજવણી ગાઇડલાઇન સાથે કરી શકાશે.. મૂર્તિ સ્થાપના સ્થળે PI કરશે મૂલાકાત.. હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને કરાશે પ્રસાદ વિતરણ

ભાવનગરમાં એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરતાં ચકચાર… વરતેજના નવાગામમાં પિતા, પુત્ર અને પુત્રીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત..

પંજાબે બેંગ્લોરને 8 રને હરાવ્યુ.. સતત 5 મેચની હાર બાજ પંજાબે મેળવી જીત.. રોમાંચક મેચમાં છેલ્લા બોલે જીત્યુ પંજાબ

Leave Comments