હેડલાઈન @ 8 AM

October 15, 2020 1370

Description

તહેવાર આવતાં જ વેપારીઓ થયા સક્રીય… માંગ ન હોવા છતાં સીંગતેલના ભાવમાં પ્રતિ ડબે રૂપિયા 25નો વધારો… એક ડબાનો ભાવ રૂપિયા 2185એ પહોંચ્યો..

રાજકોટના રેમેડસિવર ઈન્જેક્શન કૌભાંડમાં વધુ એક મેડિકલ સંચાલકની ધરપકડ…રાજેન્દ્ર ફાર્માના લાલા નારીયાએ 6 ઈન્જેક્શન ઊંચી કિંમતે વેચ્યા હોવાનું તપાસમાં આવ્યું સામે..

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 349 કેસ, 20 મોત… રાજકોટમાં સર્વાધિક 106 કેસ નોંધાયા… રાજ્યમાં કોરોનાના કુલ 1 લાખ 55 હજારથી વધુ કેસ.. 3598 દર્દીના મોત..

ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતા કામગીરી 4 દિવસ રહેશે બંધ… 16થી 19 ઓક્ટોબર સુધી HCમાં લૉકડાઉન… હાઈકોર્ટનો તમામ સ્ટાફ થશે ક્વોરોન્ટાઈન..

સાત મહિના બાદ દેશભરમાં આજથી શરૂ થશે મલ્ટીપ્લેક્સ, સિનેમા હોલ, સ્વિમીંગ પૂલ અને બાગ-બગીચા… ગુજરાતમાં શુક્રવારથી શરૂ થશે સિંગલ સ્ક્રીન.. મોટી સ્ક્રીન પર ગુજરાતી ફિલ્મો જ જોવા મળશે..

તેલંગાણા-આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટીંગ… મુંબઈમાં આજે રેડ એલર્ટ જાહેર… તો ભારે વરસાદને પગલે તેલંગાણામાં 25 વ્યક્તિના મોત..

Leave Comments