હેડલાઈન @ 8 AM

September 25, 2020 920

Description

કૃષિબિલના વિરોધમાં આજે ભારત બંધ.. દેશભરમાં રસ્તા પર ઉતરશે ખેડૂતો.. ભારતીય કિશાન યુનિયને આપ્યુ છે બંધનુ એલાન.. તકેદારીના રૂપે કેટલીક ટ્રેન બંધ

કૃષિ બિલના વિરોધમાં ખેડૂત સંગઠનો બાદ હવે માર્કેટયાર્ડ પણ મેદાને… ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડે આપ્યું બંધનું એલાન…

વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે પાંચ સરકારી વિધેયક થશે રજૂ.. સવારે 10 કલાકે શરૂ થશે સત્રનો પાંચમો દિવસ

સ્કુલ ફી મુદ્દે વાલીઓ લડી લેવાના મૂડમાં.. રાજ્યભરમાં વાલીઓ કરશે વિરોધ.. તો ફી મુદ્દે ગૃહમાં પણ ગરમાયુ રાજકારણ..

વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠનો વિવાદીત નિર્ણય… 12 નવેમ્બરથી શરૂ થનારી B.SCના અંતિમ વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીઓને PPE કીટ પહેરીને આવવા આદેશ…

પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક શેખર બસુનું કોરોનાને કારણે નિધન… રાષ્ટ્રપતિ અને PM મોદીએ વ્યક્ત કર્યો શોક.

Leave Comments