હેડલાઈન @ 8 AM

September 17, 2020 1280

Description

મોદીના જન્મદિવસ નિમીતે ગુજરાતની ભેટ.. નર્મદા ડેમ 138.68 મીટરથી કરાશે છલોછલ.. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી કરશે ઇ-પૂજન

ગાંધીનગરમાં મળશે 24 કલાક મળશે પીવાનુ પાણી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે યોજનાનુ ઇ ખાતમૂર્હુર્ત..  રૂ.229 કરોડના પ્રોજેક્ટનું ઈ – લોકાર્પણ

રાજ્યમાં આવનારી ચૂંટણીને લઇને કોંગ્રેસમાં કવાયત તેજ.. પ્રભારી રાજીવ સાતવને મળ્યા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 10 લાખને પાર… અમેરિકાથી બે ગણી ગતિએ ભારતમાં વધી રહ્યા છે કેસ.. વિશ્વના 13.68% એક્ટિવ કેસ ભારતમાં

ભાવનગરમાં રિટાયર્ડ Dy.SPના પુત્રએ પરિવારની ગોળી મારી કરી હત્યા.. હત્યા બાદ કરી આત્મહત્યા.. બે દિકરી, પત્ની અને પાળેલા શ્વાનને પણ મારી ગોળી

જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ.. એક આતંકીને ઠાર કરાયો.. સુરક્ષા જવાન ઇજાગ્રસ્ત

Leave Comments