હેડલાઈન @ 8 AM

September 16, 2020 1460

Description

ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 લાખને પાર… 82 હજારથી વધુના થયા મોત… સરકારે કહ્યુ રિકવરીમાં સૌથી અવ્વલ…

સાંસદ અભય ભારદ્વાજની હાલત પણ નાજુક… સારવાર અર્થે કોરોના એક્સપર્ટની 3 ડોક્ટરની ટીમ પહોંચી રાજકોટ..

ખેડૂતો સાથે જોડાયેલા 3 વટહુકમોનો થશે વિરોધ.. આજે સંસદ બહાર ખેડૂતો કરશે ધરણાં પ્રદર્શન.. સરકારની સહયોગી અકાલી દલ કરી શકે છે વિરોધમાં વોટીંગ…

આજે ગાંધનગરમાં કેબિનેટની બેઠક… ચોમાસુ સત્રને અને વિકાસલક્ષી કામકાજ અંગે થશે ચર્ચા… બેકાબૂ કોરોના અંગે પણ થશે ચર્ચા…

પાકની નાપાક સંસ્થા ISI દ્વારા ભારતમાં જાસૂસીનું ષડયંત્ર… NIA દ્વારા ગોધરામાંથી ઈમરાન નામના શખ્સની કરી ધરપકડ… નેવી, સંરક્ષણ મથકોની જાસૂસીનું ષડયંત્ર…

રાજ્યમાં હજી પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી… ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય… 40થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાઇ શકે છે પવન…

Leave Comments