હેડલાઈન @ 8 AM

February 7, 2020 470

Description

નિર્ભયા મામલે 2 દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા પર આજે SCમાં થશે સુનાવણી…નવા ડેથ વોરંટ માટે ફરી તિહાર જેલ તંત્ર કોર્ટના દ્વારે….

વડાપ્રધાન મોદી આજે અસમનાં કોકરાઝારની મુલાકાતે.. બોડો એગ્રીમેન્ટ પર હસ્તાક્ષરની ઉજવણીમાં લેશે ભાગ

ચીનમાં કોરોનાવાઇરસનો ચેપ પ્રસરીને 30,000 લોકોને લાગ્યો.. ચીન સરકરાનાં અધિકૃત આંકડા.. કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને 630 થયો

અમદાવાદમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દીઓ આવ્યા સામે…બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા…લોહીના નમૂના પુના મોકલાશે..

કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંઘે વીડિયો ટ્વીટ કરી કહ્યું; શાહીન બાગમાં સ્યુસાઇડ બોમ્બર્સ તૈયાર કરાઇ રહ્યા છે.કહ્યું દેશની રાજધાનીમાં દેશ વિરોધી ષડયંત્રમાં કેજરીવાલ-કોંગ્રેસનો સાથ.

આદિવાસીઓનાં અધિકારની માગ બની તેજ.. અધિકારોની માગ સાથે આજે છોટા ઉદેપૂરમાં બંધનું એલાન

આદિવાસી સમાજના રાજ્યભરમાં વિરોધ વચ્ચે મંત્રી ગણપત વસાવાની હૈયાધારણાં.. એક પણ ખોટા પ્રમાણપત્ર માન્ય રખાશે નહીં.. કોંગ્રેસ બે મોઢાની વાત બંધ કરે..

અમદાવાદમાં કરોડોનાં ખર્ચે બનેલી ખાઉગલી હેપ્પી સ્ટ્રીસનું આજે ઉદઘાટન.. સીએમ રૂપાણીનાં હસ્તે થશે લોકાર્પણ

Tags:

Leave Comments