હેડલાઈન @ 8 AM

February 8, 2020 320

Description

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન.. કુલ 672 ઉમેદવારોનું ભાવી થશે નક્કી.. આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ..

એલઆરડીમાં માલધારીઓને અન્યાયને અંગે મહેસાણાથી મહાઆંદોલનના એંધાણ…ગાંધીનગરમાં ધરણા કરતી મહિલાઓની તબિયત લથડી….

મગફળીમાં કૌભાંડ વચ્ચે જુનાગઢ વહીવટી તંત્રની ઘોર બેદરકારી… કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી જર્જરીત ગોડાઉનમાં રામભરોસે…

કોરોના વાયરસથી ચીનમાં હાહાકાર… મૃત્યુઆંક 717 પર પહોંચ્યો.. ભારતના 21 એરપોર્ટ, 12 મોટા બંદરો પર ચીન સહિત ચાર દેશોમાંથી આવતા મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ..

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે મેચ.. ભારતે ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય.. ન્યૂઝીલેન્ડ સીરીઝમાં 1-0થી આગળ..

Tags:

Leave Comments