હેડલાઈન @ 8 AM

January 25, 2020 230

Description

અમદાવાદના પીપળજ પાસે અકસ્માતમાં 3ના મોત.. બે બાઈક સામ સામે ટકરાતા સર્જાયો અકસ્માત..

રાજ્યમાં હદ વટાવતો ભ્રષ્ટાચાર… મહેસાણામાં 6વર્ષ પહેલાં બનેલો ખારી નદી પરનો બ્રીજ વળી જતા કરાયો બંધ.. તો અમદાવાદમાં ઉદઘાટન કર્યાના ચોથા દિવસે જ ટાંકી લિકેજ..

આણંદના ખંભાતમાં બે જુથ વચ્ચે ધિંગાણું.. એસિડ અટેકમાં મહિલા દાઝી.. પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત.. ટીયર ગેસના 25 સેલ છોડાયા..

ફેબ્રુઆરીમાં અમદાવાદ આવતા ટ્રમ્પ માટે હાઉડી મોદી જેવા કાર્યક્રમની તૈયારીઓનો પ્રારંભ… મોટેરા સ્ટેડિયમની થઇ પસંદગી…

ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર.. 13 શહેરોમાં લોકડાઉન.. ભારતમાં 7 એરપોર્ટ પર 20 હજાર યાત્રિયોનું થર્મલ સ્ક્રિનિંગ.. 10ને ઓબ્ઝર્વેશનમાં રખાયા..

તુર્કીના એલાજિગ પ્રાંતમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ.. 18 લોકોના મોત.. હજારો લોકો પ્રભાવિત.. ઇરાક, સીરિયા અને લેબનાનમાં પણ ભૂકંપ

Tags:

Leave Comments