હેડલાઈન @ 8 AM

January 18, 2020 440

Description

ઉત્તર પશ્ચિમના ઠંડા પવનથી ઠુઠવાયું ગુજરાત..હજુ ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી..5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

LRDમાં પુત્રોને અન્યાય થયો હોવાથી જૂનાગઢમાં પિતાએ કર્યો આપઘાત..હોસ્પિટલ બહાર માલધારી સમાજે કર્યો વિરોધ..સીએમે કહ્યું સુસાઇડ નોટની થશે તપાસ

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો જ..7 જિલ્લા પાર કરી હરીયાણાથી જુનાગઢ પહોંચ્યું દારૂનું કન્ટેનર..મુખ્યમંત્રીએ કહ્યું દારૂબંધી છે એટલે દારૂ પકડાય છે..

કેરલ બાદ પંજાબમાં પણ સીએએ રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ… કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હિટલર જેવા બનેલા કાયદા સામે સુપ્રીમ કોર્ટ જઇશું…

જન સંખ્યા વૃદ્ધિ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન.. દેશને બે બાળકોના કાયદાની જરૂરત..

શિરડી રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ.. ઉદ્ધવે પાથરીને સાંઇ બાબાનું જન્મસ્થાન ગણાવતા સાંઇ ભક્તોમાં ભારે રોષ…

રાજકોટ વન-ડે મેચમાં ભારતની શાનદાર જીત..341 રનના ટાર્ગેટ સામે 304 રન પર ઓસ્ટ્રિયાની ટીમ ઓલ આઉટ..ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન

Tags:

Leave Comments