હેડલાઈન @ 8 AM

October 21, 2019 620

Description

ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીનું મતદાન.. 14.76 લાખ મતદારો નક્કી કરશે 42 ઉમેદવારનું ભાવિ..  24મી આવશે પરિણામ..

મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 બેઠકો માટે મતદાન… મહારાષ્ટ્રમાં 8.98 મતદારો 3239 ઉમેદવારો તો હરિયાણામાં 1.38 મતદારો 1169 ઉમેદવારોનું ભાવિ કરશે નક્કી..

મહારાષ્ટ્રમાં ફડણવીસ, અશોક ચૌહાણ,અજીત પવાર અને આદિત્ય ઠાકરે જેવા દિગ્ગજો મેદાને.. તો હરિયાણામાં ખટ્ટર, શેલજા, હુડ્ડા અનિલ વીજ દેવા દિગ્ગજોનું ભાવિ થશે નક્કી..

બે વિધાનસભા સાથે 17 રાજ્ય અને એક કેન્દ્ર સાશિત પ્રદેશની 51 બેઠક પર પેટાચૂંટણી.. સાથે બે લોકસભા બેઠક માટે પણ પડશે વોટ..

Pokમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી…સેના પ્રમુખે 4 આતંકી કેમ્પ કર્યા નષ્ટ..6 થી 10 આતંકી ઠાર…5 પાકીસ્તાની સૈનિકના મોત

નાપાક હુમલાના ફક્ત 2 કલાકમાં બદલો…સિઝફાયરની ઘટનામાં પહેલી વખત સેનાએ ઉપયોગ કરી મિડિયમ આર્ટિલરી…સામાન્ય રીતે યુદ્ધમાં થાય છે ઉપયોગ

રાજ્યભરમાં રોગચાળાનો કહેર..જામનગરમાં એક  દિવસમાં વધુ 103 કેસ નોંધાયા.તો મંત્રી કુંવરજી બાવળિયાને પણ ડેન્ગ્યુની અસર..

માવઠાથી ખેડૂતોને ડબલ માર..સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકને નુકસાન..કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું સરવે કરી કેન્દ્રને રિપોર્ટ મોકલાશે..

Tags:

Leave Comments