હેડલાઈન @ 8 AM

February 22, 2019 515

Description

નીતિન ગડકરીએ કરી ટ્વીટ… ભારતે કરી પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી… નહીં અપાય પાકિસ્તાનને પાણી… નદીઓનુ પાણી પંજાબ-કાશ્મીર મોકલી દેવાશે… મુઝફ્ફરાબાદની બસ પણ રોકાઇ.

ભારતની સખત કાર્યવાહીથી ડરેલા નાપાકે આતંકી હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવા પર લગાવ્યો બૅન…  આર્મી ચીફ સાથે બેઠક બાદ ઇમરાન ખાને પાકિસ્તાન સેનાને તૈયાર રહેવા કહ્યું.

ભારતીય સેનાના ભયથી POK મેનેજમેન્ટ હરકતમાં…. LOC નજીકના 40 ગામોને કરાયા ખાલી… 127ગામોમાં એલર્ટ… મસૂદને પણ બહાવલપુર હેડક્વાર્ટરથી સુરક્ષીત સ્થળે હટાવાયો.

જૈશએ અબુ બકરને બનાવ્યો કાશ્મીરનો નવો કમાન્ડર… બકર કરી રહ્યો છે ઘુષણખોરીનો પ્રયાસ… IED એક્સપર્ટ બકરે અફઘાની આતંકીઓ સાથે લીધી છે ટ્રેઇનિંગ.

પાકિસ્તાનમાં થતી ફ્રૂટની નિકાસ બંધ કરવાનો ગુજરાત વેજીટેબલ એસોસિએશનનો નિર્ણય.. પાકિસ્તાનને રૂ.400 કરોડનું થશે નુકસાન..

વિવિધ માંગણીઓને લઇને STના 45 હજાર કર્માચારીઓની હડતાળ… ખાનગી બસનો કરાશે ઉપયોગ નહીં ઝૂકે સરકાર… જિલ્લા કલેક્ટર્સ અને પોલીસને વ્યવસ્થા સાચવવા આદેશ.

પ્ડતર પ્રશ્નોને લઇ રાજ્યના સવા બે લાખ પ્રાથમિકના શિક્ષકોની હડતાલ. 10 હજાર  શિક્ષકો ચાણકય ભવનથી રેલી કરી વિધાનસભાનો કરશે ઘેરાવ.

Tags:

Leave Comments