હેડલાઈન @ 8 AM

January 19, 2019 350

Description

પીએમ મોદી આજે સુરત અને સેલવાસની મુલાકાતે… મેડિકલ કોલેજ, રિંગરોડ, રિવરફ્રન્ટનું કરશે લોકાર્પણ.. તો એલ એન્ડ ટી કંપનીમાં તૈયાર થયેલી આર્મી ટેન્કની પણ લેશે માહીતી..

નવીમી વાયબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ.. પીએમ મોદીએ કહ્યું ભારતમાં છેલ્લા 4 વર્ષમાં વેપાર વધ્યો..ડુઇંગ બિઝનેસમાં 50માં ક્રમે આવવું છે….

વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમા વિદેશી રોકાણની વર્ષા…માત્ર એક કલાકમાં 80 હજાર કરોડ રોકાણની જાહેરાત…અદાણી ગ્રુપ 55 હજાર કરોડનું કરશે રોકાણ…

અયોધ્યામાં રામમંદિર મુદ્દે RSSનાં નિવેદન પર વિવાદ.. ભૈય્યાજી જોશીએ કહ્યું 2025માં બનશે રામમંદિર.. વિવાદ વકરતાં કરી સ્પષ્ટતા.. 2025માં પુરું થશે નિર્માણકાર્ય..

વિદેશની જેમ ગુજરાતમાં માંડવી,દ્વારકા,પોરબંદર અને વેરાવળમાં ક્રૂઝ સર્વિસ થશે શરૂ..800 કરોડના ખર્ચે ક્રુઝ સર્વિસ શરૂ કરવા માટે થયા કરાર

માર્ચમાં લોકસભા ચૂંટણીની થઇ શકે છે જાહેરાત.. 3 જુને પૂર્ણ થાય છે વર્તમાન લોકસભાનો કાર્યકાળ..આંધ્ર, ઓડિસા,જમ્મુ-કાશ્મિરમાં પણ યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી..

મમતા બેનર્જીની રેલીમાં જોવા મળશે વિપક્ષનો જમાવડો.. કુમારસ્વામી, સ્ટાલિન, ચંદ્રબાબુ, ફારુક અબ્દુલ્લા, અખિલેશ, તેજસ્વિ સહિત કોંગ્રેસ અને બસપાના નેતાઓ પણ રહેશે હાજર..

Tags:

Leave Comments