હેડલાઈન 8 AM @ 28.09.2021

September 28, 2021 2150

Description
હેડલાઈન 8 AM @ 28.09.2021

HEADLINE 8 AM
રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ તો 20 જિલ્લામાં હવામાન વિભાગનનું યલો એલર્ટ.. આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી..

===========

વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ… ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી..

===========

ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ.. ત્રણ બિલ પર થશે ચર્ચા, બાદમાં રજૂ થશે કેગનો રિપોર્ટ..

===========

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ થશે જાહેર.. 24 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી..

===========

દેશના 11 રાજ્યોમાં ડેન્ગ્યુના નવા વેરિએન્ટ D-2નો કહેર.. ઉત્તરપ્રદેશ સૌથી વધુ પ્રભાવિત, અત્યાર સુધી 202 લોકોના નિપજ્યાં મોત..

===========

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને લગાવ્યો કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ.. કહ્યું રસી નહિં લેનારા દેશને પહોંચાડી રહ્યાં છે નુકસાન..

===========

Leave Comments

News Publisher Detail