હેડલાઈન 8 AM @ 09.09.2021

September 9, 2021 635

Description

HEADLINE 8 AM
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ડેમો છલકાયા.. ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, ઉપલેટા પંથકમાં અતિભારે વરસાદ..

==============

24 કલાકમાં 206થી વધુ તાલુકામાં મેઘ મહેર.. તો આગામી ત્રણ દિવસ હજુ અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી..

==============

છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતથી રાજ્યમાં 8 લોકોના મોત.. વીજળી પડવાથી 4 તો ડૂબવાથી 4એ ગુમાવ્યા જીવ..

==============

રાહુલ ગાંધી એક જ મહિનામાં બીજી વાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે.. પ્રથમ કરશે માં વૈષ્ણોદેવીના દર્શન..

==============

મહેન્દ્રસિંહ ધોની હશે T-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના મેન્ટર.. BCCIએ કર્યું એલાન..

==============

મહિલાઓના વિરોધ પ્રદર્શનથી ગભરાયું તાલિબાન.. હવે પ્રદર્શન અને નારે બાજીની પણ લેવી પડશે મંજૂરી..

==============

Leave Comments

News Publisher Detail