હેડલાઈન @ 7PM

September 27, 2020 125

Description

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કરોડોના કૌભાંડ… સોલા સિવિલમાં ઓક્સિઝનની તો એલજી અને શારદાબેન હોસ્પિટલમાં PPE કીટની ખરીદીમાં કરી કટકી…
રાજકોટમાં કોરોના સારવારના રેમેડિસીવીર ઈન્ડેક્શનની કાળાબજારી… બમણા ભાવે વેંચતા ઈન્જેક્શન વેચતા પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા…
ભાવનગરમાં ભાજપના કાર્યકરો દ્વારા થયેલી ઉજવણીમાં ભૂલાયું સોશ્યલ ડિસ્ટન્સ… ભારતીબેનની ભાજપ ઉપાધ્યક્ષ થતા જામી ભીડ…
સુરતમાં અઠવાલાઈન્સમાં ક્રિકેટ રમતા 100 યુવાનોની પોલીસે કરી અટકાયત… યુવકો ઉમરા પાર્ટી પ્લોટમાં રમતા હતા ક્રિકેટ…
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલનની અસર અરવલ્લીમાં… ત્રીજા દિવસે પણ શામળાજી-ઉદયપુર હાઈવે બંધ રહેતા મોડાસાથી શામળાજી સુધી વાહનોનો ખડકલો…
રાપરમાં વકીલની હત્યાના ચોથા દિવસે પણ વિરોધ યથાવત… સામખીયાળી હાઈવે પર દલિત અધિકાર મંચ અને સામાજિક સંગઠનો દ્વારા કરાયો ચક્કાજામ…

 

Leave Comments