હવે કોરોના રસીકરણ મુદ્દે રાજકારણ ગરમાયું… કોંગ્રેસે તમામ નાગરિકોને રસી ફ્રીમાં આપવાની કરી માંગ… તો સીઆર પાટિલે કહ્યુ વેક્સિનેશન મુદ્દે ન કરો રાજકારણ…
—————————————–
રાજ્યમાં કોરોના રસીનો બીજો જથ્થો આવી પહોંચ્યો… રિજનલ સેન્ટર પરથી વેક્સિનનું નાના સેન્ટર પર વિતરણ, 16 તારીખથી રસીકરણ થશે શરૂ…
—————————————–
ગુજરાતમાં સાડ છ હજાર શિક્ષણ સહાયકની ભરતીની સરકારની જાહેરાત… તો કોંગ્રેસે કહ્યુ ચૂંટણી આવે એટલે સરકાર ભરતીની કરે છે જાહેરાત…
—————————————–
આણંદમાં સરકારી અનાજમાં કાંકરા અને છાણા… તારાપુરના મોભામાં વિતરણ વ્યવસ્થા બંધ કરાઈ… અનેકવાર નીકળે છે ભેળસેળયુક્ત અનાજ…
—————————————–
રાજકોટની ભાગોળે ધામા નાખેલા ત્રણેય સિંહનું કરાયું રેસ્ક્યું… ત્રણેય સિંહને હાલ નર્સરીમાં લઈ જવાયા, છેલ્લાં એક માસમાં 35થી વધુ કર્યાં મારણ…
—————————————–
પતંગ રસિયાઓ માટે સારા સમાચાર… આવતીકાલે પવનની ગતિ 15 કિ.મી. જેવી સામાન્ય રહેશે…
—————————————–
Leave Comments