હેડલાઈન @ 7PM

November 27, 2020 275

Description

ગુજરાતની વધુ એક હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ થયા ભડથું…રાજકોટની હોસ્પિટલમાં આગ પર તપાસના આદેશ…

રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટનો સુઓમોટો… કહ્યું આ પ્રકારની ઘટનાઓ નથી સ્વીકાર્ય…રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

કોરોના રોકવા વિક એન્ડ કર્ફ્યૂ માટે સરકાર લેશે મોટો નિર્ણય… હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યુ હવે નહી યોજાય મેળાવડા…

વગર માસ્કે ફરતા લોકોને 8 દિવસ માટે જવું પડશે કોવિડ સેન્ટરમાં કામ કરવા…બેદરકારોને હાઇકોર્ટનો આકરો આદેશ

પોલીસની મંજુરી વગર હવે દિવસે પણ થઇ શકશે લગ્ન…ઘોડે નહીં ચઢાય…બેન્ડવાજા નહીં વાગે…

પીએમ મોદી ફરી આવી રહ્યા છે આવતીકાલે ગુજરાત…અમદાવાદમાં રસીના પરીક્ષણની સમીક્ષા..બાદમાં જશે હૈદરાબાદ…

Leave Comments

News Publisher Detail