આજે 6 મહાનગરોને મળી શકે છે નવા મેયર અને પદાધિકારી.. ગાંધીનગર ખાતે મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય આજે મળનારા ગુજરાત વિધાનસભાના સત્રમાં સામાન્ય વહીવટ, ગૃહ ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિતના વિભાગ પર ચર્ચા.. પ્રશ્નોત્તરી કાળ સાથે થશે સત્રની શરૂઆત સંસદમાં બજેટ સત્રનો બીજો ભાગ આજથી શરૂ.. વિપક્ષે અનેક મુદ્દે સરકારને ઘેરવાની […]
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ મોટેરા સ્ટેડિયમનુ આજે ઉદઘાટન.. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે મોટેરા સ્ટેડિયમનુ ઉદઘાટન આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ મેચ.. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા આણંદ અને છોટા ઉદેપુરમાં કરશે ચૂંટણી પ્રચાર… મનપા બાદ હવે પંચાયતો અને પાલિકાને સર કરવા મથામણ કોરોનાને મ્હાત […]
ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયુ 48 ટકા મતદાન… અમદાવાદમાં વર્ષ 2015ની ચૂંટણી કરતા સરેરાશ 5 ટકા ઓછું થયું મતદાન મહાનગરોની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેના જીતના દાવા… આવતીકાલે મતગણતરીમાં થશે દૂધનુ દૂધ અને પાણીનુ પાણી જડબેસલાક બંદોબસ્તની વચ્ચે સ્ટ્રોંગરૂમમાં મૂકાયા EVM.. આવતીકાલે મતગણતરી વખતે EVMને ખોલવામાં આવશે. કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી આજે આદિવાસી વિસ્તારમાં કરશે […]
Leave Comments