હેડલાઈન @ 7 PM

May 22, 2020 1265

Description

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત મામમલે મોટો ધડાકો…માત્ર 180 વેન્ટીલેટર જ સિવિલમાં…સરકારે કહ્યું અમારી પાસે 1000 છે…

અમદાવાદમાં તંત્રનો દાવો કહ્યું માત્ર 16 જ દિવસમાં રિકવરી રેટમાં 140 ટકાનો વધારો….તો ગુજરાતમાં પણ સાજા થવાનો દર 92 ટકા થયો…

આત્મનિર્ભર યોજનામાં લોનના ફોર્મની લાંબી લાંબી લાઇનો વચ્ચે નાણામંત્રીની સ્પષ્ટતા.. કહ્યું, બધાને લોન નહીં મળે.. બેંકને પણ પોતોના પૈસાની ચિંતા..

અમ્ફાન વાવાઝોડાના અસરગ્રસ્ત રાજ્ય પશ્ચિમ બંગાળ અને ઓડિસાની મુલાકાતે પીએમ મોદી.. પશ્ચિમ બંગાળને 1000 કરોડની સહાય જ્યારે ઓડિશાને 500 કરોડની કરી સહાય..

પાકિસ્તાનના કરાચીમાં એરપોર્ટ નજીક વિમાન ક્રેશ.. દુર્ઘટનામાં 98થી વધુ લોકોના મોતની આશંકા.. લાહોરથી કરાચી જઇ રહ્યું હતું વિમાન..

કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં આકરો તાપ.. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર.. ઇડર અને ડિસામાં પણ 43 ડિગ્રી..

Tags:

Leave Comments