હેડલાઈન @ 7 PM

April 3, 2020 365

Description

અમદાવાદનાં 7 નવા કેસ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા થઇ 95… પંચમહાલમાં કોરોનાથી વધુ એક મોત… મોતનો આંકડો થયો 8…

અમદાવાદમાં 3 એરિયાના 1000 લોકોને કરાયા કલસ્ટર કન્ટેન્મેન્ટ… તો અમદાવાદનાં 7 નવા દર્દીઓનાં નામ થયા જાહેર…

રાજ્યમાં કોરોના સર્વે મુદ્દે મુદ્દે આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવના અલગ અલગ નિવેદન…

દેશમાં કોરોનાનાં કુલ 2892 કેસ… 24 કલાકમાં 56 લોકોના મોત… બે દિવસમાં 647 કેસ વધ્યા… ડોક્ટરને પરેશાન કરનાર સામે થશે કડક કાર્યવાહી…

કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યુ લોકડાઉનને કારણે ઘટી રહ્યા હતા કેસ… પરંતુ મરકજ જમાતને કારણે જ દેશભરમાં કરોનાનો ફેલાયો…

કોરોના મુદ્દે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો એક્શન ટેકન રિપોર્ટ.. સરકારે સ્વીકાર્યું તબલીગી જમાતમાંથી આવેલા 68 લોકો હજુ ગુમ.. 83 લોકો ક્વોરન્ટાઇન

લોકડાઉન વચ્ચે પણ મસ્જિદમાં નમાઝ પઢવાની જીદ.. દિલ્હીમાં 5 લોકોએ મરકઝમાં નમાઝ અતા કરી.. તો ભરૂચમાં નમાઝ માટે એકત્ર થયેલા 8 લોકો સામે કાર્યવાહી

લોકડાઉનમાં ખેડૂતો પર પડ્યા પર પાટું… યાર્જ બંધ રહેતા ખેડૂતો પરેશાન… તો બાયડ, ધોળકા અને પાટણમાં ખેતરમાં આગ લાગતા પાક બળીને ખાખ…

Tags:

Leave Comments