હેડલાઈન @ 7 PM

January 29, 2020 320

Description

આદિવાસી દરજ્જાને લઇ સમાજનું આંદોલન… ભાજપના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસ ધારાસભ્ય વજુભાઈ પણદા અને ભાવેશ કટારા આવ્યા એક મંચ પર…

અનામત વિવાદમાં પ્રવીણ રામનું સરકારને પાંચ ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ… રાજ્યભરમાં ઉગ્ર આંદોલની ઉચ્ચારી ચિમકી…

અનામત મુદ્દે ઠાકોર સમાજના નેતા નવઘણનું વિવાદીત નિવેદન… કહ્યુ 2022માં મત માંગવા આવનારને બાંધીને મારીશું… આંદોલનની ઉચ્ચાર ચિમકી…

ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની લેશે મુલાકાત… સાબરમતિ રીવરફ્રન્ટની લેશે મુલાકાત… તો મોટેરામાં હાઉડી મોદી જેવા કાર્યક્રમનું થઈ શકે છે આયોજન…

અમદાવાદના શાહઆલમ તોફાનોના આરોપી શહેજાદની એએમસીમાં હાજરી… ઈમરાન ખેડાવાલાની શાહીનબાગ જવા પર બબાલ.. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા સામ સામે…

ચીનમાં ફસાયેલા રાજ્યના વધુ 10 વિદ્યાર્થીઓ વતનમાં પરત ફર્યા… 25 જેટલા વિદ્યાર્થીઓને હજુ પણ ફસાયેલા… મદદની કાગ ડોળે જોઈ રહ્યા છે રાહ…

રાજ્યમાં વધુ સાત જિલ્લા કોર્ટને મંજૂરી… સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 31 જાન્યુઆરીએ જિલ્લા ન્યાયધીશ કરાવશે પ્રારંભ…

રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ… આગામી 3થી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાન ગગડશે… ફરી ઠંડી વધવાની આગાહી…

Tags:

Leave Comments