હેડલાઈન @ 7 PM

January 3, 2020 365

Description

ગુજરાતમાં બાળકોના આરોગ્યની ચોંકાવનારી સ્થિતી..1 કરોડ 58 લાખ બાળકોની તપાસ કરતા 40 હજાર બાળકોને ગંભીર બિમારી..

રાજ્યમાં આયુષ્માન કાર્ડના મોટા કૌભાંડનો પર્દાફાશ..કચ્છમાં એક જ પરિવાર પાસે છે 1700 કાર્ડ…પંચમહાલ અને રાજકોટમાં કાર્ડનો કરાયો દુરઉપયોગ

બ્રાહ્મણ બિઝનેશ સમિટમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું જાતિવાદી રાજકારણ..કહ્યું બંધારણ ડોક્ટર રાવે લખ્યું..પણ આંબેડકરને આગળ કર્યા..

વીર સાવરકર પર કોંગ્રેસની સંસ્થા સેવાદળે પત્રિકામાં ભાંગરો વાટ્યો..કહ્યું સાવરકર અને નાથુરામ ગોડસે વચ્ચે હોમોસેક્સુઅલ સંબંધ..ભાજપે પાડી પસ્તાળ

સૌરાષ્ટ્રથી લઇને સુરત સુધી દીપડાની દહેશત..માંડવીમાં દીડપાએ ફાડીખાતા બાળકીનું મોત..વન વિભાગે કહ્યું સીટિ વગાડો દીપડાને ભગાડો

બનાસકાંઠા બાદ હવે ફરી કચ્છમાં તીડનું આક્રમણ..દરિયાકાંઠા વિસ્તાર સહિત અબડાસામાં દેખાયા તીડના ઝૂંડ..ખેડૂતોની વધી ચિંતા

ગુજરાતીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન…હસ્તકલા, જળ વ્યવસ્થાપન, સ્માર્ટ વિલેજ, લોકસેવામાં યોગદાન બદલ હીમાંશુ પટેલ,મિત્તલ પટેલ,બિપ્લબ પોલ અને ઇસ્માઇલ ખત્રીનું સન્માન

ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી..હજુ બે દિવસે કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી…વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા

Leave Comments