હેડલાઈન @ 7 PM

December 11, 2019 740

Description

વળતરના વલખા વચ્ચે ખેડૂતોને વધુ એક ફટકો..આવતીકાલથી કચ્છ બનાસકાંઠામાં વરસાદ પડવાની આગાહી…અરબી સમુદ્રમાં સક્રીય થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

પાકવીમાને લઇને ગૃહમાં ઘમાસાણ..કોંગ્રેસે કહ્યું સરકાર અને પાકવીમા કંપનીની મિલિભગતનો ભોગ બન્યા ખેડૂત..સરકારે કહ્યું અમે અમારો રાજધર્મ નિભાવ્યો..

ગોધરાકાંડ પર નાણાંવટી પંચના રિપોર્ટમાં તોફાનો પૂર્વ આયોજીત ન હોવાનો ઉલ્લેખ..હરેન પંડ્યા, અશોક ભટ્ટ અને ભરત બારોટને ક્લિનચીટ..

સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ ગૃહમાં કરાયો રજૂ…રાજ્યમાં 2 લાખ 56 યુવાનો બેરોજગાર હોવાનું સ્વીકાર્યું..તો સ્ટેમ્પ ડ્યુટીમાં ગોટાળો થયાનો પર્દાફાશ

આગોતરા જામીન રદ્દ થતા નિત્યાનંદના સાગરીત ભૂગર્ભમાં..મંજૂલા શ્રોફ,હિતેન વસંત અને અનિતા દુઆ વોન્ટેડ જાહેર..ગમે તે ઘડીએ થઇ શકે છે ધરપકડ

આદમખોર દિપડાને પકડવા 6 દિવસથી વન વિભાગના હવાતિયા..કોંગ્રેસે કહ્યું તાત્કાલિક કલમ 144 હટાવો..સ્થાનિકો ભયમાં.

ઇસરોની વધુ એક સિદ્ધિ..ભારતનું રિસેટ-2BR1 સહિત અન્ય 4 દેશના 9 સેટેલાઇ કર્યા લોંચ..અંદારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે 2BR1

Leave Comments